તડતડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડતડિયું

વિશેષણ

  • 1

    તડતડ અવાજ કરે એવું.

  • 2

    ગુસ્સા કે જુસ્સામાં બોલે એવું; ઉતાવળિયું.

તડતડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડતડિયું

નપુંસક લિંગ

  • 1

    બળતાં તડતડ અવાજ કરે એવું લાકડું.