તડતડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડતડિયો

પુંલિંગ

 • 1

  તડતડ ઊડતી દેવતાની ચિનગારી.

 • 2

  એક દારૂખાનું.

 • 3

  એક જીવડું.

 • 4

  તડતડ થઈને પડતી ફાટ.