તડપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડપ

સ્ત્રીલિંગ

  • 1

    તડપવું તે; તલપ.

મૂળ

સર૰ हिं.,म. જુઓ તલપ