તડપડાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડપડાટ

સ્ત્રીલિંગ

  • 1

    ટડપડ; ખાલી ડંફાસ-દોરતોરનો દેખાવ; શેખી એકદમ તલપ-કૂદકો મારવો? (જોવું).

  • 2

    ચાલાકી; ચપળતા.