તડફડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડફડ

ક્રિયાવિશેષણ

  • 1

    લાગલું જ; ઝટ.

  • 2

    મોઢામોઢ; ખુલ્લેખુલ્લું.

મૂળ

જુઓ તડ ને ફડ