તડફડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડફડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    તરફડિયાં મારવાં.

  • 2

    હાંફવું.

  • 3

    લાક્ષણિક વ્યર્થ પ્રયત્ન કરવો-ફાંફાં મારવાં.

મૂળ

दे. तडफड