ગુજરાતી

માં તડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: તડવું1તેડવું2

તડવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મારવા કે ઝઘડવા માટે સામે ધસવું.

મૂળ

सं. तड् ?

ગુજરાતી

માં તડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: તડવું1તેડવું2

તેડવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નોતરવું.

  • 2

    [?] (બાળકને) ઊંચકવું-કેડે બેસાડવું.

મૂળ

दे. तेड