તડાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડાક

અવ્યય

  • 1

    તૂટવાનો અવાજ.

  • 2

    એકદમ; તરત જ (તડાક દઈને).

મૂળ

રવાનુકારી; સર૰ अ. तराक; हिं. तडाक