તડાકછીંકણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડાકછીંકણી

સ્ત્રીલિંગ

  • 1

    જેનાથી ઉપરાઉપરી (તડાક દઈને) છીંકો આવે તેવી સૂંઘવાની ભૂકી.