તડાકિયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડાકિયણ

વિશેષણ

  • 1

    તડાકા મારનારી; તેવી ટેવવાળી.

સ્ત્રીલિંગ

  • 1

    તડાકા મારનારી; તેવી ટેવવાળી.