તડાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડાકો

પુંલિંગ

  • 1

    તડાક અવાજ.

  • 2

    જૂઠી વાત-ગપ.

  • 3

    એકાએક ધસારો કે વૃદ્ધિ યા લાભ.

મૂળ

સર૰ हिं., म. तडाका