તડાક ને ભડાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડાક ને ભડાક

અવ્યય

  • 1

    તડફડ; લાગલું જ; ઝટ.

  • 2

    મોઢામોઢ; ખુલ્લેખુલ્લું.

મૂળ

સર૰ हिं. तडाकपडाक