ગુજરાતી

માં તડાતડની 3 મુખ્ય વ્યાખ્યા છે: તેડાતેડ1તડાતડ2તડાતડ3

તેડાતેડ1

સ્ત્રીલિંગ

 • 1

  ઉપરાઉપરી-ખૂબ વાર તેડવું તે.

મૂળ

'તેડવું' પરથી

ગુજરાતી

માં તડાતડની 3 મુખ્ય વ્યાખ્યા છે: તેડાતેડ1તડાતડ2તડાતડ3

તડાતડ2

ક્રિયાવિશેષણ

 • 1

  ઝટઝટ; ઉપરાઉપરી.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં તડાતડની 3 મુખ્ય વ્યાખ્યા છે: તેડાતેડ1તડાતડ2તડાતડ3

તડાતડ3

સ્ત્રીલિંગ

 • 1

  બોલાબોલી; મારામારી.

 • 2

  ચડાચડી; સ્પર્ધા.

 • 3

  ઉતાવળ; ધમાચકડી.

મૂળ

જુઓ તડંતડા