તડાતડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડાતડી

સ્ત્રીલિંગ

  • 1

    બોલાબોલી; મારામારી.

  • 2

    ચડાચડી; સ્પર્ધા.

  • 3

    ઉતાવળ; ધમાચકડી.

મૂળ

જુઓ તડંતડા