તડાપીટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડાપીટ

સ્ત્રીલિંગ

  • 1

    ખૂબ મારપીટ; મારામારી.

  • 2

    ધમાલ; ધાંધલ; તડામાર.

મૂળ

તડવું+પીટવું