તડિતાંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડિતાંબર

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો વીજળીરૂપી કે તેના જેવું ચમકતું વસ્ત્ર.

મૂળ

+અંબર