તડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડી

સ્ત્રીલિંગ

  • 1

    ઝડી; દરોડો.

  • 2

    મારની ઝડી.

મૂળ

सं. तड ઉપરથી; સર૰ हिं. तडी-ધોલ

તુંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુંડી

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગણપતિ.