તડ ને ફડ કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડ ને ફડ કરવું

  • 1

    તડ ને ફડ કહી દેવું; સાફ કહી દેવું; તેમ કરી વાતનો ઝટ ફેંસલો લાવવો.