તડ ને ભડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તડ ને ભડ

શબ્દપ્રયોગ

  • 1

    [તડ(તડાક દઈને) +ફડ (ફાટી જાય તેમ), ભડ ભડાક દઈને-ભડાકો થાય તેમ અથવા તડનો દ્વિર્ભાવ] તડફડ; ફાટવાનો અવાજ લાગલું જ; ઝટ.

  • 2

    મોઠા મોઠ; ખુલ્લેખુલ્લું.