ગુજરાતી

માં તણુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: તણું1તૂણ2તૃણ3તેણે4

તણું1

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો છઠ્ઠી વિભક્તિનો 'કેરું', '-નું' અર્થ બતાવતો પ્રત્યય.

ગુજરાતી

માં તણુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: તણું1તૂણ2તૃણ3તેણે4

તૂણ2

નપુંસક લિંગ

 • 1

  તીર રાખવાનું ખોખું; ભાથો.

મૂળ

सं.

ગુજરાતી

માં તણુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: તણું1તૂણ2તૃણ3તેણે4

તૃણ3

નપુંસક લિંગ

 • 1

  તરણું; ઘાસ; ખડ.

મૂળ

सं.

ગુજરાતી

માં તણુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: તણું1તૂણ2તૃણ3તેણે4

તેણે4

સર્વનામ​

 • 1

  'તે'ની ત્રીજી વિભક્તિનું એ૰વ૰.