તણખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તણખ

સ્ત્રીલિંગ

  • 1

    બળતરા સાથે સણકાની વેદના.

  • 2

    અવાજ ખેંચાવાથી તેમાં આવતી કર્કશતા.

  • 3

    ભેંસ બળદની એક ખોડ-લંગડાપણું.

મૂળ

सं तन्, प्रा. तण તણાવું ઉપરથી