તણખા નાખવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તણખા નાખવા

  • 1

    (શરીરે) ચસકો આવવી.

  • 2

    બળતરા થવી.

  • 3

    રીસમાં-છણકા કરીને બોલવું.