તૃણવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૃણવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    ઘાસને લગતી વનસ્પતિશાસ્ત્રની એક શાખા; 'ઍગ્રોસ્ટ્રૉલૉજી'.