ગુજરાતી

માં તણાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: તણાવ1તણાવું2તુણાવું3

તણાવ1

પુંલિંગ

  • 1

    તણાવાનો ગુણ કે તણાવું તે, યા તેનું માપ.

મૂળ

જુઓ તણાવું

ગુજરાતી

માં તણાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: તણાવ1તણાવું2તુણાવું3

તણાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખેંચાવું.

  • 2

    ગજા ઉપરાંતના કામના બોજા તળે કે ખર્ચમાં આવવું.

મૂળ

सं. तन्, प्रा. तण; તાણવું'નું કર્મણિ

ગુજરાતી

માં તણાવની 3 મુખ્ય વ્યાખ્યા છે: તણાવ1તણાવું2તુણાવું3

તુણાવું3

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'તૂણવું'નું કર્મણિ.