તણાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તણાવ

પુંલિંગ

 • 1

  તણાવાનો ગુણ કે તણાવું તે, યા તેનું માપ.

મૂળ

જુઓ તણાવું

તણાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તણાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ખેંચાવું.

 • 2

  ગજા ઉપરાંતના કામના બોજા તળે કે ખર્ચમાં આવવું.

મૂળ

सं.तन्,प्रा.तण; તાણવું'નું કર્મણિ

તુણાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુણાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'તૂણવું'નું કર્મણિ.