ગુજરાતી માં તણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તણી1તણી2

તેણી1

સર્વનામ​

  • 1

    ત્રીજો પુરુષ એ૰વ૰નું સ્ત્રી૰ રૂપ. બહુધા પારસીઓમાં વપરાય છે.

મૂળ

'તે' ઉપરથી

ગુજરાતી માં તણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તણી1તણી2

તણી2

સ્ત્રીલિંગ

  • 1

    કુંડાળામાં ફરે તે માટે બળદની નાથે બાંધેલી રાશ-દોરી.

મૂળ

જુઓ તણાવો

ગુજરાતી માં તણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તણી1તણી2

તણી

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો છઠ્ઠી વિભક્તિનો 'કેરું', '-નું' અર્થ બતાવતો પ્રત્યય.