ગુજરાતી

માં તતની 5 મુખ્ય વ્યાખ્યા છે: તત1તૂત2તૂતૂ3તંત4તંતુ5

તત1

નપુંસક લિંગ

 • 1

  તતવાદ્ય; તંતુવાદ્ય.

મૂળ

सं.

ગુજરાતી

માં તતની 5 મુખ્ય વ્યાખ્યા છે: તત1તૂત2તૂતૂ3તંત4તંતુ5

તૂત2

નપુંસક લિંગ

 • 1

  બનાવટી વાત; જૂઠાણું; ગપ.

 • 2

  તરકટ; પ્રપંચ; જાળ.

 • 3

  ચેષ્ટા; નખરાં.

ગુજરાતી

માં તતની 5 મુખ્ય વ્યાખ્યા છે: તત1તૂત2તૂતૂ3તંત4તંતુ5

તૂતૂ3

ક્રિયાવિશેષણ

 • 1

  કૂતરાને બોલાવવા માટે વપરાતો ઉદ્ગાર.

ગુજરાતી

માં તતની 5 મુખ્ય વ્યાખ્યા છે: તત1તૂત2તૂતૂ3તંત4તંતુ5

તંત4

પુંલિંગ

 • 1

  તાર; તાંતણો.

 • 2

  કોઈ ઘટના કે વાતની પરંપરા-તેનો લાંબો તાંતણો.

 • 3

  ચર્ચા; વાદવિવાદ; પંચાત.

 • 4

  છાલ; કેડો.

 • 5

  મમત; જિદ્દ; હઠ.

મૂળ

सं. तंति કે तंतु

ગુજરાતી

માં તતની 5 મુખ્ય વ્યાખ્યા છે: તત1તૂત2તૂતૂ3તંત4તંતુ5

તંતુ5

પુંલિંગ

 • 1

  તાર; તાંતણો; રેસો કે પાતળી નસ.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  કૂતરું (બાળભાષામાં).

મૂળ

રવાનુકારી