તતઃકિંવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તતઃકિંવાદ

પુંલિંગ

  • 1

    વસ્તુ કે ઘટનાનું, તતઃ કિં-પછી શું, એમ પૂછી, આગળનું આગળ પરિણામ કે નિષ્પત્તિ શોધવી તે.