ગુજરાતી

માં તતકાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: તતકાલ1તત્કાલ2

તતકાલ1

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો તે જ વખતે; તરત જ.

મૂળ

तत+ખેવ ( प्रा. खेव, सं. क्षेप) કે.तत्क्षणमेव?

ગુજરાતી

માં તતકાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: તતકાલ1તત્કાલ2

તત્કાલ2

ક્રિયાવિશેષણ

  • 1

    તે જ વખતે; તરત જ.

મૂળ

सं.