તતડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તતડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    તડતડવું; તડતડ અવાજ થવો; તેવા અવાજ સાથે (રજકણ ઇ૰ તડતડિયા પેઠે) ઊડવું.

  • 2

    ફાટું ફાટું થવું; તસતસવું.

  • 3

    લાક્ષણિક ગુસ્સાથી બોલવું.

મૂળ

રવાનુકારી