તતડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તતડિયું

વિશેષણ

  • 1

    બળતાં તડતડિયા ઊડે એવું (લાકડું કોલસો ઇ૰).

મૂળ

'તતડવું' ઉપરથી