ગુજરાતી

માં તૂતેતૂતની 2 મુખ્ય વ્યાખ્યા છે: તૂતેતૂત1તંતેતંત2

તૂતેતૂત1

નપુંસક લિંગ

 • 1

  તૂત પર તૂતની પરંપરા.

 • 2

  સાવ તૂત.

ગુજરાતી

માં તૂતેતૂતની 2 મુખ્ય વ્યાખ્યા છે: તૂતેતૂત1તંતેતંત2

તંતેતંત2

ક્રિયાવિશેષણ

 • 1

  એક કેડે બીજું એમ; લગાતાર.

 • 2

  બરોબર; પૂરેપૂરું.

મૂળ

જુઓ તંત; સર૰ म. तंत, तंतोतंत