તત્ત્વમસિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તત્ત્વમસિ

શબ્દપ્રયોગ

  • 1

    'તે (મૂળ તત્ત્વ-બ્રહ્મ) તું જ છે' એવું યજુર્વેદનું એક મહાવાક્ય.

મૂળ

सं.