તત્ત્વમીમાંસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તત્ત્વમીમાંસા

સ્ત્રીલિંગ

  • 1

    'હોવું', 'જાણવું' જેવા અમૂર્ત ભાવો સહિત તત્ત્વોના મૂળભૂત સિદ્ધાંતોનું અધ્યયન કરતું શાસ્ત્ર; 'મૅટાફિઝિક્સ'.

મૂળ

सं.