તત્પુરુષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તત્પુરુષ

પુંલિંગ

  • 1

    પરમાત્મા.

  • 2

    વ્યાકર​ણ
    સમાસના ચાર મુખ્ય પ્રકારમાંનો એક, જેમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિના સંબંધથી જોડાય છે.

મૂળ

सं.