તત્પરાયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તત્પરાયણ

વિશેષણ

  • 1

    તત્પર; બરાબર પરોવાયેલું; એક ધ્યાન.

  • 2

    તૈયાર; સજ્જ (માણસ).

મૂળ

सं.