તેતરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેતરડો

પુંલિંગ

  • 1

    તીતર; એક જાતનું પક્ષી.

મૂળ

सं. तिति(-त्ति)र; प्रा. तेत्तिर