તંત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંત્રી

પુંલિંગ

 • 1

  તંત્ર ચલાવનાર; અધિપતિ.

 • 2

  છાપાનો સંપાદક.

સ્ત્રીલિંગ

 • 1

  તંતુવાદ્યનો તાર.

 • 2

  ધનુષ્યની દોરી; પણછ.

 • 3

  એક તંતુવાદ્ય.