તતવાદ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

તતવાદ્ય

નપુંસક લિંગ

  • 1

    તંતુવાદ્ય; તંતુથી વાગતું વાજિંત્ર.

મૂળ

सं.

તંતુવાદ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંતુવાદ્ય

નપુંસક લિંગ

  • 1

    તંતુથી વાગતું વાજિંત્ર.