તંતુવાદળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંતુવાદળ

નપુંસક લિંગ

  • 1

    ઊન કે વાળની લટની જેમ ઊડતું હોય એવું વાદળ; બહુ ઊંચું સફેદ વાદળ; 'સિરસ ક્લાઉડ'.