તેતાળીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેતાળીસ

વિશેષણ

  • 1

    તેંતાળીસ; '૪૩'.

તેંતાળીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેંતાળીસ

વિશેષણ

  • 1

    ચાળીસ વત્તા ત્રણ.

મૂળ

प्रा. तेआलीस (सं. त्रिचत्वारिंशत्)

તેંતાળીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેંતાળીસ

પુંલિંગ

  • 1

    તેંતાળીસનો આંકડો કે સંખ્યા; '૪૩'.

મૂળ

प्रा. तेआलीस (सं. त्रिचत्वारिंशत्)