તૂતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૂતી

સ્ત્રીલિંગ

  • 1

    પોપટ કે તેની માદા.

  • 2

    મેના.

  • 3

    તતૂડી; નાનું તતૂડું.

મૂળ

फा.