તૃતીયમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તૃતીયમ

નપુંસક લિંગ

  • 1

    ઇદંતૃતીયમ; ધાર્યા કરતાં નવું જ-જુદું જ.

  • 2

    ત્રીજું જ-અવનવું જ કંઈક.