તંતોતંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંતોતંત

ક્રિયાવિશેષણ

  • 1

    એક કેડે બીજું એમ; લગાતાર.

  • 2

    બરોબર; પૂરેપૂરું.

મૂળ

જુઓ તંત; સર૰ म. तंत, तंतोतंत