તંત પકડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તંત પકડવો

  • 1

    કોઈ વાત કે ઘટનાનું મૂળ રહસ્ય સમજવું, લક્ષમાં લેવું.

  • 2

    હઠ લેવી; જીદ પકડવી.