ગુજરાતી માં તથાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તથા1તથા2

તથા1

સ્ત્રીલિંગ

 • 1

  સ્પૃહા; તમા.

 • 2

  વિસ્તાર; લંબાણ.

મૂળ

सं. तथा ઉપરથી ?સર૰ दे. तत्ति=ચિંતા; વિચાર કાર્ય; પ્રયોજન ઇ૰; म. तथा=શંકા

ગુજરાતી માં તથાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તથા1તથા2

તથા2

અવ્યય

 • 1

  અને.

 • 2

  તે પ્રમાણે; તેમ.

મૂળ

सं.