તથાગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તથાગત

વિશેષણ

  • 1

    પરમપદે પહોંચેલું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    બુદ્ધ.

  • 2

    જ્ઞાની.