તેથી કરીને ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેથી કરીને

અવ્યય

  • 1

    માટે; તે કારણે; તેટલા સારુ.

મૂળ

'તે'ની તૃતીયા વિભક્તિ