તદ્દન ની ગુજરાતીમાં વ્યાખ્યા

તદ્દન

ક્રિયાવિશેષણ

  • 1

    બિલકુલ; છેક.

  • 2

    નર્યું.

મૂળ

સર૰ म. तदंत