તદ્ધિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તદ્ધિત

પુંલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    મૂળ નામ, સર્વનામ, વિશેષણ કે અવ્યયને લાગીને નવો શબ્દ બનાવતો પ્રત્યય.

મૂળ

सं.

તદ્ધિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તદ્ધિત

વિશેષણ

  • 1

    તે પ્રત્યયો લાગીને બનેલું.